વ્યક્તિ પાસે ગમે એવી હાઇ પ્રોફાઈલ સ્કુલ, કૉલેજ કે યુનિવર્સિટી નું એજ્યુકેશન કે ડિગ્રી જ કેમ ના હોય,કે કોઈ હાઇ પ્રોફાઈલ સિદ્ધિઓ કે કોઈ હાઇ પ્રોફાઈલ હોદ્દો જ કેમ ના ધરાવતો હોય,કે ગમે એટલો સફળ,સુખી સંપન્ન કે ભવ્ય સુખ સુવિધાઓ પણ કેમ ના ધરાવતો હોય, તેમ છતાં પણ,અંતે તો વ્યક્તિ ની નેકી અને ઈમાનદારી ની જ નોંધ થાય છે,કે નોંધ લેવાય છે.અને વ્યક્તિ ની નેકી અને ઈમાનદારી આગળ આ તમામ વસ્તુ નું કોઈ જ મતલબ કોઈ જ મૂલ્ય નથી, તેમજ વ્યકિત ની નેકી અને ઈમાનદારી વગર આ તમામ વસ્તુ નિરથૅક છે.
🙏🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ