આ દુનિયા સફળતા નો માપદંડ પૈસા, પરિવાર અને લોક વ્યવહાર થી નક્કી કરે છે, નહીં કે માણસ ની લાગણી, સમજણ, સ્વભાવ કે પછી સંઘર્ષ થી.
એટલે જ આ દુનિયા માં જ્યાં સુધી માણસ ખોટું કામ કરતા ના પકડાઈ ત્યાં સુધી સફળ છે , અને જો કોઈ સાચો માણસ સાચું કામ કરતા હારી જાય તો એ અસફળ છે.
સફળતા નો માપદંડ એ પોતે નક્કી કરવાની વસ્તુ છે નહીં કે સમાજ ની , કેમ કે જે સમાજ માં રહેતા માણસો ભગવાન પણ છેતરી શકે તે આપણી સફળતા નો માપદંડ પોતે કઇ રીતે નક્કી કરે શકે?????