* કૃષ્ણ તરફ જોઈને કેરોના વાયરસ અટહાસ્ય કરી બોલ્યો….*
"હે કૃષ્ણ, જુઓ હું કેટલો સૂક્ષ્મ છું, કે તમે પણ મને જોઈ નથી શકતા,મેં તો તમારા મંદિરો ના દરવાજા પણ બંધ કરાવી દીધા .... !!"
શ્રી કૃષ્ણ મંદ મંદ હસીને બોલ્યા…
" હે કોરોના તે એ વાત ની નોંધ ના લીધી કે મેં દરેક ઘરને મંદિરમાં ફેરવી નાખ્યા ... !!!
🙏🏻🙏🏻🙏🏻 જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏