જોને ખરેખર કેવું લાગે છે આ શહેર; આ લીલીછમ ધરતી અને,
અને આ દુનિયા કેટલી સુંદર લાગે છે ને એકદમ શાંત છે ને,
નહીંતર લોકડાઉન પહેલા તો રોજ નો એ ઘોંઘાટ અને અને એ બધું...
મિત્ર લોકોને આ સુનેરો મોકો મળ્યો છે,
આ કોરોનાની જંગમાં શાંતિપૂર્ણ રીતે આ પ્રકૃતિને માળવાનો,
એ પણ પોતાના જ ઘરમાં બેસીને!
છતાંય લોકોને બહાર જવું છે,
ખબર નહીં શું મજા આવે છે આ લોકોને શાંતિપૂર્ણ વાતાવરણને ઘોંઘાટમાં રૂપાંતરીત કરવામાં!!
- ઓઝા જ્હાન્વી
#શાંતિપૂર્ણ