5 June
આજે વિશ્વ પર્યાવરણ દિન છે. આજના દિવસે ફક્ત પર્યાવરણ ના સ્ટેટસ મૂકાવાથી કશુંજ નહીં થાય પ્રકૃતિ ને બચાવવા માટે પણ કશું કરવું પડશે.
પ્રકૃતિ નું ખરું સોંદરય પહેલાં વરસાદની સાથે જ દેખાય આવે છે. પહેલા વરસાદ ની સાથે જ જાણે એ
એ પ્રકૃતિ સોળે એ કાળા એ ખીલી ઉઠે છે. અને પ્રકૃતિ ના સોંદરય ની એક ઝલક સામે આવે છે.
ફક્ત આજના દિવસે જ નહીં પરંતુ દરરોજ પર્યાવરણ દિવસ માનીને પ્રકૃતિ નું જતન કરવું એ આપાણી ફરજ છે.....