#શાંતિપૂર્ણ
આપણે સહુ શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યા છીએ
તો એમની પાછળ જવાન અને કિસાન નો ફાળો ખૂબ મહત્વનો છે
દેશનો જવાન ગમે તેવી પરિસ્થિતિમાં પણ પોતાના જીવના જોખમે
સતત મથીને આપણું રક્ષણ કરે છે તો કિસાન (ખેડૂત) પણ સખત મહેનતથી આપણા માટે અનાજનું ઉત્પાદન કરે છે માટે આપણે શાંતિપૂર્વક જીવી રહ્યા છીએ તો હાલની પરિસ્થિતિમાં ડોક્ટર , નર્સ,સફાઈ કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ જેવા યોદ્ધાઓ થકી જ ઘરમાં શાંતિપૂર્વક જીવી રહ્યા છીએ
આ દરેક યોદ્ધાઓને સત સત વંદન 🙏🙏