વિવેકી હોવું તે સારા સંસ્કાર હોવા નું ચિન્હ છે. આપણને વિવેક કોણે શીખવ્યો? શું આપણા વડીલોએ કે પછી આપણો ઉછેર એવા વાતાવરણમાં થયો છે કે એકબીજા સાથે નમ્રતાથી રહેવું. ગમે તે હોય, આપણને બધાને ગમે જો સામેની વ્યક્તિ આપણી સાથે વિવેક થી વરતે. પણ આપણે જયારે સામેની વ્યક્તિને માનથી બોલાવી પડે તો તકલીફ પડે છે અથવા લોભ થાય. તો આપણે પોતાને વિવેકી કહેવાનો હક્ક નથી.... ખરુને ....મારી આ વાત માન્ય રાખશો.. મને વિશ્વાસ છે ...