જીવનમાં રોજ સામે આવનાર વ્યક્તિ #જરૂરિયાતમંદ જ હોય છે.
માત્ર દરેકની જરૂરિયાત નોખી હોય છે.
નાનાની નાની જરૂરીયાત, મોટાની મોટી જરૂરિયાત.
અમીર, ગરીબ,નેતા, અભિનેતા કોઈ નથી બાકાત.
દરેકની હોય કોઈને કોઈ ફરિયાદ, કોઈક જરૂરિયાત.
જરૂરિયાત ની સીમા નક્કી કરવી અશક્ય છે.
એને પુરી કરવા સામ, દામ,દન્ડ,ભેદ ચાર અશ્વ છે.
જેમ ચિંતા ચિતા ઉપર જાય,
તેમ જરૂરીયાત જનાજા ( મૃત્યુ ) સુધી સાથે જ રહે છે.
અશોક ઉપાધ્યાય.
#જરૂરિયાતમંદ