આજે હરકોઈ બન્યું જરૂરિયાતમંદ
સ્થિતી એટલી બની તંગ
કે કોઈ ને જરૂર પડી પૈસાની,કોઈ ને અનાજની,
તો કોઈને વતન જવાની,કોઈને ધૈર્ય અને સહાનુભૂતિની...
આજે દરેક, કોઈને કોઈ અભાવથી પીડાય છે ત્યારે ઈશ્વરને એટલી જ દુઆ કે તે દરેકની જરૂરિયાત પૂરી કરે અને સૌનું કલ્યાણ કરે...
#જરૂરિયાતમંદ