Gujarati Quote in Thought by Purvi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવન માં અાવતા સંઘર્ષ રૂપી તોફાન
હમેશા જીવન ને મૂલ્યવાન બનાવે છે

તેથી દરેક તોફાન નુકશાન કર્તા જ હોય
એવું નથી
કહેવાય છે ને લોઢું જ લોઢા ને મારે એમ
ક્યારેક તોફાની તત્વો નો નાશ તોફાન જ કરે છે
ક્યારેક તોફાન સુકા કચરા ને પોતાની સાથે લય
જાય છે અને થોડા સમય માં હરિયાળી ભરી દે છે.

આ કળિયુગ માં થતા ખરાબ અને અધર્મ
ના કર્યો કોરાના રૂપી તોફાન થી બંધ થઈ ગયા છે.
અને બંધ જ રહે તો ફરી સતયુગ નો પ્રવેશ થાય.


#તોફાની

Gujarati Thought by Purvi : 111452015
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now