Gujarati Quote in Blog by Pawar Mahendra

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#પોતે

'🌷🌹વાત કરવી નહિં'🌷🌹

ઘરમાં જે દિવસ હરામની લક્ષ્મી પધારી

સમજજો કે સાથે કાલીકા પણ પધારશે


જે દિવસ કોઇનું સારું કે ખરાબ કર્યું

બન્નેનું પરિણામ વ્યાજે સાથે જ મળશે


બળજબરીથી મેળવેલ માન કે રુપિયો

થોડા દિવસમાં બળજબરીથી જ જશે


લોકો મારા જોડે જ,શા માટે ઝગડો કરે

તો વિચારવું કે ખામી પોતામાં જ પડી છે


કોઇની શાંતિ છીનવી પોતે શાંતિ મેળવી

તો ઘરમાં સુખ નામનો છાયડો નહિ રહે


ખબર જ છે તે વાત શા માટે કરે "માહિ'

અહિં ડાહ્યા છે સૌ આ વાત કરવી નહિં

પવાર મહેન્દ્ર
૨૫/૦૫/૨૦૨૦

Gujarati Blog by Pawar Mahendra : 111447931
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now