ઋતુ પ્રમાણે
મૌસમ બદલતી હોય છે.
કર્મ પ્રમાણે જીંદગી બદલાતી હોય છે
કોઈ ને ઉનાળો ગમે કોઈ ને શિયાળો.
કોઈ ને ગમે વસંત તો કોઈ ને વર્ષા ગમે છે.
અણગમતી જીંદગી કે મૌસમ નથી હોતી,
કરેલા કર્મ પ્રમાણે જ માનવ ની જીંદગી માં
મૌસમો આવતી હોય છે!
સુખ દુખ, દર્દ આનંદ
કે પછી ખુશી
પણ પરિતૃપ્તિ
ક્યાં અનિલ?
કયાંય નથી!