લખ ચૌરાશી ની ભટકણ માં થી માંડ માંડ આ મનુષ્ય દેહ પ્રાપ્ત થાય અને એમાંય આ ભરતખંડમાં પ્રાપ્ત થાય તે તો મહા મોટું ભાગ્ય કેમકે આ ખંડ માં જ સર્વ અવતારો એ જન્મ ધારણ કર્યો અને માનુષ્કિ ચરિત્ર કરી મોક્ષ ની રીતી પ્રર્વતાવી માટે આપણે આ છેલ્લો જન્મ કરી પ્રભુ ભજી પોતાના ઈષ્ટદેવ નાં ધામ માં જઇ અલૌકિક સુખ પ્રાપ્ત કરી આ જન્મમરણના ફંદ માંથી છુટકારો મેળવીયે તેને આ જન્મે આપડા નસીબ ની બલીહારી કહિશુ.....
#નસીબ