આતો સૂર્ય નો વિવેક છે કે
સમય આવે ને નમી જાય ને પોતાના પ્રકાશ ને
પોતાના માં સમાવી લે છે.
અને ચાંદ ને તેની ચાંદની દ્વારા ચારેકોર પ્રકાશ
ફેલાવા નો અવસર આપે છે.
દિપક ને તેના સામર્થ પ્રમાણે ઉજાસ દ્વારા
પ્રકાશ રેલાવવા નો અવસર આપે છે.
તેવી જ રીતે સમય આવે ત્યારે પોતાના
મોટપના અહંકાર છોડી ને
વિવેક થી બીજાને તેના સામર્થ
ને પ્રકાશ ફેલાવા નો અવસર આપવો જોય.
#પ્રકાશ