Gujarati Quote in Blog by Deepak

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અંધારી કાળી કાજલ ની કોટડી માં જો આપડે હોઈ એ તો કાળું કાજલ આપણ‌ને લાગ્યા વગર ના રહે પણ‌ તે કોટડી માં જો નાની એવી પ્રકાશિત દીવી બળતી હોય તો‌ મજાલ છે કાજલ આપણને સ્પર્શી શકે....તેવીજ રીતે આ માનવ ના મનખા રૂપી કાજલ કોટડી માં પ્રભુ સ્મરણ રૂપી પ્રકાશમય નાની દીવી બળતી હોય તો કાળ,કર્મ અને માયા રૂપી કાજળ સ્પર્શી શકવા સમર્થ થઈ શકતું નથી .....
#પ્રકાશ

Gujarati Blog by Deepak : 111445124
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now