જિંદગી માં ખુશ રહેવું હોય તો
1)નેગેટિવ લોકો થી દૂર રહો
2)પરિવાર સાથે સમય પસાર કરો
3)હંમેશા ખુશ રહો, પરીસ્તીથી ગમે તેવી હોય
4)પોતાના લોકો ને પ્રેમ કરો
5)જરૂરિયાત લોકો ની મદદ કરો
6)પ્રવાસ કરો.કુદરત ની સુંદરતાનો અહેસાસ કરો
7)ગુસ્સો ના કરો. આવે એ સમયે ચૂપ રહો.
8)પુસ્તકો વાંચો
9)દલીલ બાજી કરવા કરતા શાંત રહો રસ્તો કાઢો
10)અહંકાર ને કાઢી નાખો.કારણકે સર્વોપરી ઈશ્વર છે