કોઈ પૂછજો એને કે
કેમ તે રીસાણી છે..?
થોડી એ ભોળી છે પણ
મારી રાધા કામણગારી છે...!

એ હકીકત છે ખુદ, ને
એ જ સ્વપ્નની સવારી છે,
મન પૂજે છે એને મનથી,
મને બસ એની ખુમારી છે...!

મારી રાધા કામણગારી છે..!

Gujarati Poem by Kiran Rathod : 111444369

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now