આજ કાલ દરેક મા પોતાની દિકરી ને એવું શીખવે છે કે બેટા તારે તારી સાસરી માં કાઈ જ ચલાવી નય લેવાનું ,કોઈ પણ હોઈ તને કાઈ કે તો કઈ જ દેવાનું કે મને તો આમ નય જ ફાવે,પણ એ પોતે ભૂલી જાય છે કે પોતે પણ એક સાસુ છે એને પણ વહુ છે પછી જ્યારે પોતાની વહુ પોતાના હક માટે જો ક્યારેક ઉંચા આવજે વાત પણ કરે ને તો એને એવું કેવામાં આવે છે કે "આવું શીખવાડ્યું છે તમારા મા બાપે તમને"પણ ના દરેક મા બાપ સરખા નથી હોતા આ તો તમારું શીખવાડેલું તમને નડે છે.....Mn ❤️
#શીખો