Gujarati Quote in Motivational by Dr Priya Gorasiya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#શીખો
લોકો ને શીખવાડતા પહેલા ખુદ શીખવાનો પ્રયત્ન કરો,
બીજા ને સલાહ આપતા પહેલા ખુદ બીજા ની સલાહ લેતા શીખો
બાળક સાથે બાળક થતા અને વૃદ્ધાઓ સાથે પુખ્ત બનતા શીખો,
ગરીબો સાથે આત્મીયતા કેળવતા શીખો અને અમીરો સાથે ક્યાં, ક્યારે, કેટલો વ્યવહાર રાખવો તે શીખો,
પ્રકૃતિ ને પ્રેમ કરતા શીખો,
માઁ, માતૃભાષા & માતૃભૂમિ ને માન આપતા શીખો,
જીવન પ્રેમ, આનંદ & ઉલ્લાસ થી ભરેલું છે, એને માણતાં શીખો,
પોતાની જાત ની સરખામણી પોતાની સાથે જ કરતા શીખો,
લોકો થી અંજાઈ જવાનું ટાળતા શીખો!!
પોતાની જાત ને માન આપતા શીખો,
પોતાની જાત ના પ્રેમ માં પડતા શીખો!!"!
✍️ dr. priyanka gorasiya

Gujarati Motivational by Dr Priya Gorasiya : 111444235
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now