$$$$$$$$$ #શીખો $$$$$$$$

શીખું છું જાતને સમજતા , સમય તો લાગશે જ નેે...
ઓટ નહિ આવે મારા પ્રેમમાં , સમય તો લાગશે જ ને...
ક્યાં કહું છું સ્થિર થઈ જશે બધું અહીંયા પણ ,
દુનિયાદારી શીખતાં 'ને સમજતા સમય તો લાગશે જ નેે...


#શીખો

Gujarati Poem by RRS : 111444222

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now