સમય ના તાલમાં જીંદગી બદલાઈ ગઈ,
ગમ મળ્યા ધણા ને ખુશી ઓ લુંટાઈ ગઈ.
નયનો ના નીર માં જીંદગી તણાઈ ગઈ,
નિરવ એકાંત ની શાંતિ છિનવાઈ ગઈ.
બંધ ઓરડે હું કેવી બંધાય ગઈ ?
સવૈદના ની જાળ માં જીંદગી સમજાય ગઈ.
શીખેલી વાતો પણ વિસરાઈ ગઈ,
જાણે મારા થી જ હું છિનવાઈ ગઈ....@