હું મારા દુશ્મનો નો આભારી છું,
કારણ..
મિત્રો પાસેથી હું બેફિકરાઇ શીખ્યો,
પણ..
સાવધાની તો મને દુશ્મનોએ જ શીખવી છે,
જે જીવન જીવવા માટે જરૂરી છે..!

યોગી

#શીખો

Gujarati Blog by Yogi : 111443962

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now