#શીખો
રોજ આપણે કાંઈક કાંઈક શીખીએ છીએ,
અને ઘણી ખરી વખત એ શીખીએ છીએ કે
આગલે દિવસ જે શીખેલા તે ખોટું હતું.

Gujarati Thought by Dipti : 111443939

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now