#શીખો
દિવસ રાત અવગણી બસ તમારી યોજનાઓ આંખે ધરી...
નવરાત્રી ક્યારે આવી હું ક્યાં જાણું છું, મહોત્સવ તો તમે ઉજવ્યા
હું તો માર્કે માર્કે લડ્યો, હારના ધૂંટડા મે ખૂબ પચાવ્યા
વતનની માટી મૂકી ...હોસ્ટેલ , લાઈબ્રેરી અને ગાંધીનગર ની ગલીઓ માં હું પુરાયો
મહેનત મારી હતી અડગ,બસ તમારા નિર્ણયથી સતાયો....
એક કરો ઉપકાર,હવે તો બસ આ પાર કા પેલે પાર..
પરીક્ષા તો પરીક્ષા નહિતર કહી તો કે વેપાર છે.....
#પાલનપુરી