ઝીંદગી શીખવે તો ઘણું છે,પણ એની ગુરુદક્ષિણામાં ઘણું બધું ગુમાવવું પણ પડે છે.
#શીખો

Gujarati Thought by Megha Shah : 111443857
Megha Shah 6 year ago

હા એ વાત તો તમારી સાચી.

Mastermind 6 year ago

પણ મેઘા, જિંદગીએ જે શીખવ્યું છે તેમાંથી ગુરુદક્ષિણા ને બાદ કરીએ તો નફો જ છે, નુકશાન નથી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now