#શીખો

શીખ્યો ઊંડા અંધકાર માં,
પ્રકાશ નો તેજ ગોતવાનું.

શીખ્યો હરેક દુઃખો મા,
આનંદ કરવાનું.

શીખ્યો ભયાનક પરિસ્થિતિ માં,
નિડર રહેવાનું.

શીખ્યો મૌત માં પણ,
અમૃત ગોતવાનુ.

શીખ્યો હરેક મનુષ્ય માં,
હે નાથ, તારા દર્શન કરવાનું.

Gujarati Shayri by Hiten Kotecha : 111443834

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now