જીંદગી તું મળી છે,લાવ તને માણી લવ,
પ્રેમ અને લાગણીથી તને શણગારી લવ,
અહમ અને ગુસ્સાને ખંખેરી દવ,
સૌ ના દિલ માં રહી,
લોકો યાદ કરે એવું હું જીવી લવ. rahul

Gujarati Motivational by Rahul Chauhan : 111443778

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now