રોજ દી ઉગશે જીંદગી નવી શરૂઆત થશે
નવા રસ્તાઓ, નવી મંજિલ મળશે
નવા લોકો અને અને એની નવી વાતો મળશે
જીવન મા જે લોકો ને આપણે ચાલતા શીખવ્યું
એ જ આજ આપણે ને ચલાવતા શીખો એમ કહેતા રેહશે
આજ માણસ નઈ પણ પણ રૂપિયા અને રુતબા ને માન છે.
જીંદગી મા આવું તો કંઈક એવુ કરો કે તમને કહેનાર લોકો પોતાના બોલોયેલા શબ્દ પર અફસોસ કરે..
#શીખો