દીલ ખુલ્લુ રાખો તો મળવા આવીયે ને?
બંધ દરવાજા ખખડાવવાની મને આદત નથી

"બંધ આંખે હુ ચાલતો નથી,
સંબંધો વિશે હુ કઈ જાણાતો નથી,
હસી ને લોકો ને મળવુ એ મારો શોખ છે,
મળ્યા પછી કોઈ મને ભુલી જાય તે વાત મા હુ માનતો નથી.
#શીખો

Gujarati Thought by Mahesh Vegad : 111443739

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now