શીખી જા, હવે તો પ્રેમ માણવાનું,
કે સવારી લઈને, રોજ તમારા કિનારે, જો આવું છું.
આમ થઈ ને, મોજાં, ક્યાં સુધી અફળાયા કરશો,
થઈ જાઓ નદી, હું દરીયો થઈ ને આવું છું...
આમ, ચાંદની રાતે, જો, તમે છીપ સમાં મોતી થઈ જાશો,
હું તો, તરવૈયો છું, મરજીવો થઈ ને આવું છું !!!
✍️ અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
તારીખ ૨૨ મે ૨૦૨૦
#શીખો