શીખવું છે મારે ઘણું બધું... તારી સાથે રહીને...
જીવન ના સુખ જો અભ્યાસ કરવો છે...તારી સાથે..
દુઃખ ની પરીક્ષા પાસ કરવી જે ..તારી સાથે...
ઠોકર થી મળેલી નિષ્ફળ ને સફળ બનાવી છે...તારી સાથે..
સરવાળે જીવન ની શાળા માંથી...
પાસ થઈ ને જવું છે...તારી સાથે...
#શીખો