ઉગતા ભાનુ ને જોઈ નવસર્જન ની લાલિમા મનમાં ભરતાં શીખો,

નભમાં વિહરતા ખગ ને જોઈ માણસ શિસ્ત નાં પાઠ તો શીખો,

ચપટી કણ લઈને જતી કીડીને જોઈ મહેનત નો ગુણ તો શીખો,

મધમાખીનો પુડો જોઇ સંપ સાથે શાંતિ થી રહેવાનું તો શીખો.




#શીખો

Gujarati Motivational by Parmar Mayur : 111443496
Parmar Mayur 6 year ago

તમારો આભાર

Parmar Mayur 6 year ago

ખુબ ખુબ આભાર

Parmar Mayur 6 year ago

ધન્યવાદ ભાઈ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now