"સંવેદનાને જાણતાં શીખો ;
ખુદને થોડું વાંચતા શીખો ...

દરેકનું જીવન નથી હોતું ખુલ્લી કિતાબ ;
વ્યક્તિ-વ્યક્તિએ પરખ કરતા શીખો..."

#પ્રેમ
#લાગણી
#સંવેદના
#શીખો

Gujarati Quotes by Ashish Parmar : 111443459

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now