છલકાવી દીધો બધો પ્રેમ તારી ઉપર,
તો પણ આ દિલ ના ખૂણા ખાલી રહી ગયા,
હસવાની ઘણી કોશિશ કરી દોસ્ત,
તોપણ આ આંખના કિનારા ભીના રહી ગયા....Mn ❤️

Gujarati Shayri by Meera Soneji : 111443425

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now