તારું ,,chat,,
તારા ,,બધા,,pic
તારી, મીઠી ,વાતો
તારું ,,રિસાઈ જવું,
તારું ,,ગુસ્સે ,થવું ,
તારું,,ફરી,,સોરી કહેવું,
તારી ,,મીઠી,, ફરિયાદ ,
બધું ,જ ,ભુલાય ,ગયું છે,,
બસ,,1 તું ,કેમ નથી ,ભુલાતી???

Gujarati Romance by Chirag Vora : 111443373

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now