નામ તારું આ દિલે ધરતો રહ્યો
એટલે શ્વાસો અહીં ભરતો રહ્યો

આ વિરહમાં યાદ તારી ડંખતી,
આંખમાં શ્રાવણ સદા સરતો રહ્યો

આ બધા દર્દો લીધા છે પ્રેમમાં,
સ્મિત હોઠે તોય હું કરતો રહ્યો.

Gujarati Poem by Daxa Parmar Zankhna. : 111443362

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now