મારુ મનડું તો લાગ્યું માધવમાં ,
હવે ગમતું નથી મને આ ભુવનમાં.
ગજબનું સમર્પણ હતું રાધા અને મીરામાં,
નહીં તો આમ પ્રેમદિવાની બની પૂજાત નહીં જગતમાં.

ઝંખના

Gujarati Poem by Daxa Parmar Zankhna. : 111443357

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now