ચા એટલે ઉભરો, ચા એટલે ઉકળવું, ચા એટલે શુકન, ચા એટલે વ્યવહાર, ચા એટલે સમાધાન, ચા એટલે નશો, ચા એટલે પ્રેમની શરૂઆત. ચા એટલે ચાહ, ચા એટલે સ્પર્શ,
ચા એટલે તૃપ્તિ, ચા એટલે તું.
પરેશ પ્રજાપતિ.

Gujarati Thought by Paresh : 111443354

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now