યાદો બનીને તમે હૈયામાં રહેજો
આંસુ બનીને તમે આખો થી વહેજો,
મળે જો વિધાતા તો એને જરા કહેજો
ભેગાં કરીને આમ જુદા ના કરજો.

~મિતેશ બારોટ

Gujarati Poem by Aj.. : 111443183

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now