બહુ પ્રયત્ન કર્યા,
સાથ આપવાનો ,
પણ ક્યાંક ,
કચાસ રહી જાય છે .
સમય જાય છે સરતો ,
પણ છતાં,
લાગે છે ,
નથી મેળ પડવાનો.

Gujarati Shayri by Piyusha : 111443163

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now