ફીયરે થયો વિનર આ માણસ હશે !
નીકળ્યો બહાર ધર નો મુખી હશે

જરૂરયાતે કરી ઝાટકણી ડરની હશે !
કે ફરવાના અભરખાઆ પગ ને હશે

ના જાણે કોઈ અજામ શુ એ હશે
પડશે એવા દેવાશે કહેતો માનવી હશે
#સહજ જૈમિની

Gujarati Poem by Jaimini : 111443059

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now