એક શ્વાસ માં ભરીને વિશ્વાસ
દિલરૂબાની, બની જાય ‌જરાક;

મેલી અંતર નું અભિમાન દ્વેતમાં,
અદ્વૈત અનુભૂતિ થાય, જરાક;

મમત્વ છે માનવ માં,સ્નેહ સદા,
સર્વમાં જૂઓ , સાર્વભૌમ જરાક

દિવ્યતાનું ‌દર્શન,અવતરણ અહીં,
દ્રવીભૂત હ્દય અંતરંગ છે ‌જરાક;

ખેલ છે ઘર થી સ્મશાન સુધી નો,
પહોંચવનું છે આનંદ સુધી જરાક;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111442887

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now