$######### #રાખવું #########$

દિલમાં દીવો પ્રેમનો રાખ , રાખ વાણીમાં મીઠાશ ,
જીવન ગયું ધૂળમાં જો રાખીશ વર્તનમાં કડવાશ ,
સત્કર્મ દ્વારા પથરાશે સૌના જીવનમાં અજવાશ ,
કરશે સૌ કોઈ હંમેશા આવી જિંદગીની તલાશ.....


#રાખવું

Gujarati Poem by RRS : 111442813

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now