રાખવું બધું
પારકું કે પોતાનું
માનવજાતને!

લાભપ્રદ જો
બાવળ હશે,ગાડું
ભરી રાખવું!


શું રાખવું ને
છોડવું ખબર ના
દુઃખી માણસ!

સુખ મળે છે
તણાવ મુક્ત જો
મન રાખ તું!

રાખ થવાનું
છતાં ખિસ્સા ભર્યા
નાદાન નથી!
#રાખવું

Gujarati Hiku by Anil Bhatt : 111442765

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now