શું રાખવું ને શું ના રાખવું તે વિચરતા વિચરતા અંતે એ નિર્ણય પર પહોંચી કે .......
મારે ગાંધીજી નું સત્ય રાખવું છે,
સરદાર જેવું દ્રઢ મનોબળ રાખવું છે,
રવિશંકર વ્યાસ જેવી માણસાઇ રાખવી છે.

#રાખવું

Gujarati Thought by Vora Divya : 111442708

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now