#રાખવું
સમજવા જિંદગી ને જીવવું પડશે,
હૈયું પ્રેમથી ભરપૂર તો રાખવું પડશે,
એકલા થઈ જશો જો બહુ વિચારશો,
જગતને છે એવું જ સ્વીકારવું પડશે.
praful

Gujarati Poem by Praful Joshi : 111442612

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now