#રાખવુ

લોકો જયાં જવાનું વિચારે પણ ના,
ત્યાં પહોચવા ની હિંમત રાખી છે.

તને ન પામી ને પણ,
ક્ષણે ક્ષણે આનંદ થી જીવવાની જીગર રાખી છે.

નાથ તને શોધવો અઘરો છે પણ,
તને શોધી ને અંતર માં રાખવા ની
ભક્તિ રાખી છે.

Gujarati Shayri by Hiten Kotecha : 111442567

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now