આ યાદ ને ખૂબ સાંભળી મેં #રાખવું પડે તેમજ છે.
ક કે આ યાદ કોઈ ખાસ વ્યક્તિ સાથે જોડાયેલી છે.
ને તે ખાસ વ્યક્તિ ની વાતો કરીએ તો યે ખુબજ પ્રેમ આપનાર છે. મને પણ આપનાર છે. ને પ્રિય મિત્રો આ વ્યક્તિ તમને બધા ને પણ આપનાર છે. જેમાં આ પ્રેમ નો આ દુનિયા માં કોઈ તોલ નથી કરી શકતું.
એ ખાસ વ્યક્તિ મારા ને તમારા " માતા - પિતા " છે.☺️
#રાખવું