તારે ચહેરા પર હમેશા સ્મિત રાખવું જોઈએ,
કારણ કે તારું સ્મિત જ મારા રણ રૂપી હૃદય માં હરિયાળી પ્રસરાવે છે.#રાખવું
લિ.ભાવેશ એસ રાવલ

Gujarati Blog by Writer Bhavesh Rawal : 111442317

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now