મારા પ્રેમ ના એકરાર ને અપનાવી તો જો,
ધ્યાન હું રાખીશ......
મારા લાગણી ના સબંધો ને અપનાવી તો જો,
ધ્યાન હું રાખીશ......
તારી સાથે ના જોયેલા સ્વપ્નો ને સાબિત તો કરી જો,
ધ્યાન હું રાખીશ......
તને જિંદગી ભર ખુશ રાખીશ એક વાર વિશ્વાસ મૂકી તો જો,
ધ્યાન હું રાખીશ......
પ્રેમ - આનંદ
#રાખવું